મારો ડેટા અને ગોપનીયતા
તમારો વ્યક્તિગત ડેટા જુઓ, સુધારો કે કાઢી નાખો, અથવા ગોપનીયતા ફરિયાદ નોંધાવો.
ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 હેઠળ તમે તમારા વ્યક્તિગત ડેટાનો સારાંશ માંગી શકો છો, તેને સુધરાવી કે કઢાવી શકો છો, ફરિયાદ કરી શકો છો અથવા તમારા વતી કાર્ય કરવા કોઈને નામાંકિત કરી શકો છો. અમે 30 દિવસમાં જવાબ આપીએ છીએ. અમારી ગોપનીયતા નીતિ વાંચો

